Monday, February 15, 2016

કન્યા કેળવણી ગીત

નમસ્કાર મિત્રો,

             અહીં મૂકેલ દીકરી / કન્યા કેળવણીના ગીતો અન્ય મિત્ર પાસેથી મળ્યા છે. તેના રચનાકાર અને સંગીતકાર કોણ છે તે મને ખબર નથી. કોપીરાઈટ જે તે રચનાકાર અને સંગીતકારના છે. અહીં માત્ર શાળા કક્ષાએ તેનો ઉપયોગ થઇ શકે તે આશયથી મૂકેલા છે. આભાર -  


  1. દીકરી તો છે ઝળહળ દીવો
  2. એક હતી મીના તે જાય નિશાળે રોજ
  3. હું પૂછું છું એમ ધડકનમાં ભેદ કેમ ?
  4. આવ્યું જનમ ટાણું આવ્યું અને દીકરીના વાવડ લાવ્યું
  5. જીવનરક્ષા એ પણ એક સંગ્રામ છે
  6. કેમ થયો આ ભેદનો ચીલો
  7. મને ગમે છે શાળા ખોલે નવી દિશાના તાળા
  8. પંજાની મુઠ્ઠી વાળીને
  9. સાંભળ બેના સાંભળ નિશાળે જઈ તું ભણ
  10. સમજણનો સૂરજ ઊગ્યો 

1 comment:

  1. All About Casinos | Wooricasinos.info
    How to get to the casino via a 인터넷바카라 mobile phone, through mobile If you're traveling to the 인터넷바카라 nearest casino and looking 안전 사설 토토 사이트 for a 트 위치 룰렛 casino 코인갤 table,

    ReplyDelete